Gujarat/
કોરોનાના વધી રહેલા સંક્રમણનો મામલો, હવે ITI માં પ્રેક્ટિકલ કરાયા બંધ, ઓફલાઇન પ્રેક્ટિકલ બંધ કરવા સરકારનો નિર્ણય, એન્જીનીયરીંગ ડ્રોઇંગ કલાસ પણ કરાયા બંધ, 10 એપ્રિલ સુધી રહેશે બંધ, શ્રમ અને રોજગાર વિભાગે કર્યો પરિપત્ર
