Rajkot/
રાજકોટ જેતલસર સગીરાની હત્યાનો મામલો, આરોપીના આજે 5 દિવસ રિમાંડ થયા પૂર્ણ, જયેશ સરવૈયાને આજે કોર્ટમાં રજૂ કરાશે, આરોપીના વધુ રિમાંડની કરાશે માંગણી, સમગ્ર મામલે SIT દ્વારા ચાલી રહી છે તપાસ
