Patan News/ પાટણ-સિદ્ધપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત, બે ગંભીર

પાટણ-સિદ્ધપુર હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે. આ ભયાનક અકસ્માતમાં કાર ડીવાઇડરમાં રીતસરની ઘૂસી ગઈ હતી. તેના લીધે કારમાં બેઠેલા ત્રણના મોત થયા હતા અને બેની હાલત ગંભીર છે. 

Gujarat Top Stories Others Breaking News

Patan News: પાટણ-સિદ્ધપુર હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે. આ ભયાનક અકસ્માતમાં કાર ડીવાઇડરમાં રીતસરની ઘૂસી ગઈ હતી. તેના લીધે કારમાં બેઠેલા ત્રણના મોત થયા હતા અને બેની હાલત ગંભીર છે.

મહેસાણાનો પરિવાર રણુજાથી મહેસાણા જતો હતો ત્યારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.વાડા ગામ નજીક નદીના બ્રીજ પર સર્જાયા અકસ્માત સર્જાયો હતો. કાર બ્રીજના ડીવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. મહેસાણાના સુથાર પરિવારને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં વિનુભાઈ ચીમનલાલ સુથાર, ગીતાબેન વિનુભાઈ સુથાર અને સંજયભાઈ ચંદુલાલ સુથારના મોત થયા છે. જયારે બીજા બે ગંભીર રીતે ઇજા પામ્યા છે. અકસ્માતની જાણ થતાં 108 ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને તેણે ત્યાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા