ટેક્નોલોજી/ Redmi Note 10 Proને 16000થી પણ ઓછી કિંમતમાં ખરીદવાની તક, મળશે લેટેસ્ટ ફીચર્સ

ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી તાજેતરમાં લોન્ચ થયેલો રેડમી નોટ 10 પ્રોને સેલમાં ખરીદવાની તક આપી રહી છે. જો તમે આ ફોન ખરીદવા માંગો છો, તો પછી તમે આ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ Mi.com અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ખરીદી શકો છો. જાણ ફોનની કિંમત… રેડમી નોટ 10 પ્રોની 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની […]

Tech & Auto

ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી તાજેતરમાં લોન્ચ થયેલો રેડમી નોટ 10 પ્રોને સેલમાં ખરીદવાની તક આપી રહી છે. જો તમે આ ફોન ખરીદવા માંગો છો, તો પછી તમે આ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ Mi.com અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ખરીદી શકો છો. જાણ ફોનની કિંમત…

રેડમી નોટ 10 પ્રોની 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા છે. તેના 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. ઉપરાંત આ મોડેલના 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 18,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ડાર્ક નાઇટ ગ્લેશિયલ બ્લુ અને વિંટેજ બ્રોન્ઝ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Redmi Note 10: new Xiaomi phones are launched in China - Olhar Digital

રેડમી નોટ 10 પ્રોની વિશિષ્ટતાઓ
રેડમી નોટ 10 પ્રોમાં 6.67 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે છે. તે MIUI 12 બેસ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 732 જી પ્રોસેસર આપવામાં આવ્યું છે.

હવે માત્ર એક બિટકોઇન આપીને ખરીદી શકશો Teslaની કાર, કંપનીએ શરુ કરી સેવા..

120 Hz AMOLED screen, 108 mpx sensor … it's already a king | Today24 News English

રેડમી નોટ 10 પ્રોમાં ક્વાડ કેમેરા સેટઅપ પણ છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો, સેકન્ડરી 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલનો માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. પાવર માટે, ફોનમાં 5020 એમએએચની બેટરી છે.

Redmi Kumbuka 10: Xiaomi e senola li-smartphones tse ncha tsa mofuta oa tsona o tsebahalang haholo

રેડમી નોટ 10 સીરીઝના સ્માર્ટફોન ભારતમાં સેમસંગ સ્માર્ટફોન સાથે સ્પર્ધા કરશે. તાજેતરમાં જ સેમસંગે ગેલેક્સી એ32 4જી લોન્ચ કર્યો છે.