National/ મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ, દિલ્હી, હરિયાણા,બિહારમાં હોળીની ઉજવણી પર પ્રતિબંધ, યુપી તથા એમપીમાં પણ હોળીની ઉજવણી પર પ્રતિબંધ, અગામી દિવસોમાં આવનારા તહેવારોની ઉજણવી પર રોક

Breaking News