Gujarat/
કોરોના વોરિયર્સ આવ્યાં કોરોનાની ચપેટમાં, 40 જેટલાં આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત , નર્સ, ડોક્ટર્સ તેમજ સહાયકોને પણ કોરોના, 15 દિવસથી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ વધ્યું, કોરોનાનો ચેપ લાગતાં હોમ ક્વોરોન્ટાઇન કરી સારવાર, કોરોનાનાં કેસો વધતાં એસએસજી હોસ્પિટલમાં દહેશત,
