Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો

સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે.

March 31, 2021Paurav Joshi
Top Stories Business

સરકારે મધ્યમવર્ગને મોટો ઝટકો આપ્યો છે. એક બાજુ મોંઘવારી સતત વધી રહી છે તો બીજી તરફ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો થઇ રહ્યો છે. સરકારે બચતખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. 1 એપ્રિલથી નવા વ્યાજદર અમલમાં આવશે

સરકારે ઝટકો આપતાં PPF પરના વ્યાજદર 7.1 ટકાને બદલે 6.4 ટકા કર્યા છે. તો બચત ખાતામાં વ્યાજદરમાં પણ ઘટાડો કરાયો છે. બચત ખાતામાં વ્યાજદર 4 ટકાથી ઘટાડી 3.5 ટકા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં વ્યાજ દર 6.9થી ઘટાડી 6.2 ટકા કરાયા છે. તો સુકન્યા સમૃદ્ધિના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. હવેથી સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 ના બદલે 6.9 ટકા રહેશે. આમ સરકારે મોંઘવારીમાં લોકોની બચત પર તરાપ મારી છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરને નિવૃતિનું જીવન ગાળતા અને બેન્ક તેમજ પોસ્ટ ઓફિસના વ્યાજ દર જીવતા વૃદ્ધોને ખાસ્સી મુશ્કેલી પડશે.

Post navigation

અહીંથી પણ ઘણા કાઢી નાખવા જેવા છે
Nia Sharmaએ ગાઉન પહેરીને રસ્તા પર લગાવી આગ, ફોટા પર ચાહકો થયા દિવાના

More Posts

PCOS/ મહિલાઓમાં PCOS ની સમસ્યા, કયા લક્ષણોથી મહિલાઓને ખતરો છે? નિવારણ જાણો

September 21, 2023September 21, 2023Mansi Panara

Not Set/ હવે, મધ્યાહન ભોજનના કર્મચારીઓની હડતાળ, બાળકો રહેશે ભૂખ્યા

September 22, 2018September 21, 2018Jay Mehta

Political/ UPના સૌથી પછાત જિલ્લા મઉમાં રીટાયર્ડ IAS એકે શર્મા શા માટે ભાજપની પહેલી પસંદગી બન્યા ?

January 15, 2021January 15, 2021padma prajay
Budget 2026 for Election States

Budget 2026/ ચૂંટણી રાજ્યો પર મહેરબાન સરકાર! હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી લઈને ‘રેર અર્થ કોરિડોર’ સુધીની મોટી ભેટ

February 1, 2026Kinjal Pradipkumar Patel

fifa world cup/ ફિફામાં ફ્રાન્સ પર આર્જેન્ટિનાનો હાથ ઉપર રહ્યો છે

December 18, 2022jani

Not Set/ આ છે તાલિબાનીઓની હકીકત, પ્રદર્શન કરતા લોકો પર કર્યું ફાયરિંગ, Video

August 18, 2021August 19, 2021hardik shah

World News/ આસિયાન સમિટમાં પીએમ મોદીએ કહ્યું, ‘અમે શાંતિપ્રેમી દેશ છીએ, અમે દરેકની સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીએ’

October 10, 2024Nikunj Patel

ઘર્ષણ/ રામ નવમીના શોભાયાત્રામાં ત્રણ સ્થળોએ કોમી અથડામણ, દુકાનો અને વાહનોને નુકસાન, પોલીસે ટીયર ગેસ છોડ્યો

April 10, 2022April 10, 2022padma prajay
રાહુલ ગાંધી

નવી દિલ્હી/ હવે રાહુલ ગાંધી ડ્રાઇવિંગ અંગે ઘેરાયા, ભાજપે પોલીસને ચલણ મોકલવાની કરી માંગ, લગાવ્યા આ આક્ષેપો

March 28, 2023March 28, 2023Maya Sindhav

Vibrant thali/ વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ પણ હશે વાઇબ્રન્ટ

January 9, 2024jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy