India/
કેન્દ્ર સરકારનો મધ્યમ વર્ગને મોટો ઝટકો, બચત ખાતા, PPFના વ્યાજદરમાં ઘટાડો, આજથી નવા વ્યાજદર અમલી બનશે, PPF પર વ્યાજદર 7.1 % ને બદલે 6.4 %, બચત ખાતામાં વ્યાજદર 4 % થી ઘટાડી 3.5 %, કિસાન વિકાસ પત્રમાં 6.9 % થી ઘટાડી 6.2 %, સુકન્યા સમૃદ્ધિના વ્યાજદર 7.6 % થી ઘટાડી 6.9 %
