Anand/ આણંદના મલાતજ ગામમાં સ્વૈચ્છિક બંધ, આજથી 15 એપ્રિલ સુધી સ્વયંભૂ રહેશે બંધ, કોરોના સંક્મણ વધતા ગ્રા.પં. એ કર્યો નિર્ણય, બપોરના 12 વાગ્યા પછી ગામમાં દુકાનો બંધ, સવારે 6 થી 12 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી નોટીસનો અમલ નહીં કરનાર સામે થશે કાર્યવાહી

Breaking News