Mahisagar/
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ, લુણાવાડા તાલુકાના ગામોમાં ગાઢ ધુમ્મસ, ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટીમાં થયો ઘટાડો, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેરાનગતિ
