Gujarat/
અમદાવાદ અમીન મારવાડીના જામીન કોર્ટે ફગાવ્યા,જુહાપુરાનો ડોન છે અમીન મારવાડી,વચગાળાની જામીન અરજી મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી,10 દિવસના વચગાળાની જામીન અરજી ફગાવી,ભાણેજના અંતિમ વિધીમાં હાજરી આપવી માંગ્યા હતા
