Gujarat/ રાજકોટમાં RT-PCR ખોટા રિપોર્ટનો મામલો, મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા, રાજકોટ કલેક્ટર અને વિકાસ અધિકારીને આદેશ, જવાબદારો સામે કડક પગલાં લેવા કર્યા આદેશ, સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા આપી સૂચના

Breaking News