Gujarat/
ગોંડલ નાગરિક સહકારી બેન્કના ચેરમેન સહીત 4 સામે ફરિયાદ,રૂ.5,21,000ની ઉચાપતની ફરિયાદ નોંધાઇ,ધર્માદાના ફંડની રકમમાં આચર્યું કૌભાંડ,બાલાશ્રમની દીકરીઓના લગ્ન માટે એકઠું કર્યું હતું ફંડ,ખોટા બિલ રજૂ કરી રૂપિયાની કરી ઉચાપત,ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
