Health Tips/ આ ચીજ ખાવાથી નહીં આવે પરસેવામાંથી દુર્ગંધ

પરસેવાની દુર્ગંધથી બચવા આટલું કરો

Health & Fitness Lifestyle

પરસેવાની દુર્ગંધ એ સંપૂર્ણ રીતે આપણી હાઈજીન હેબીટ્સ અને ખાન-પાન પર નિર્ભર રહે છે. જ્યારે શરીરમાં પાણી કરતા વધારે કેફીનનું ઈન્ટેક થઈ જાય અને તમે રેગ્યુલર ન નહાતા હોવ, તો આવી આદતો પરસેવામાં દુર્ગંધનું કારણ બને છે. પરસેવો એ એક સામાન્ય પ્રક્રિયા છે, જે વર્કઆઉટ, સ્ટ્રેસ કે ગરમીના કારણે શરીરથી બહાર આવે છે. પરંતુ જ્યારે સ્કિન પર આ પરસેવા ની સાથે બેક્ટેરિયા પણ ભળી જાય, ત્યારે તે દુર્ગંધનું સ્વરૂપ લઈ લે છે. આપને જણાવી દઈએ કે સ્કિન પર રહેલી ડેડ સ્કિન એ બેક્ટેરિયા થવા માટેની નિશ્ચિત જગ્યા બને છે. જેને જો રોજ સાફ કરવામાં ન આવે તો, તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ત્યારે આવો જાણીએ આ પરસેવાની દુર્ગંધથી બચવા માટે કયા અને કેવા ઉપાય કરવા જોઈએ.

How to Treat Axillary Hyperhidrosis (Excessive Sweating) | Blog

પરસેવાની દુર્ગંધથી બચવા આટલું કરો

હેલ્ધી અને બેલેન્સ ડાયટને દિનચર્યામાં શામેલ કરો
એન્ટીફંગલ પાવડરનો દિવસમાં 2-3 વખત પ્રયોગ કરો
ગરમીમાં ભોજનમાં લસણ અને ડુંગળીનું સેવન ટાળો
તાજા ફળ, શાકભાજી, પ્રોટીન અને હૉલ ગ્રેનનું સેવન વધારો
વિટામિન B કોમ્પ્લેક્સ અને ઝીંક સપ્લિમેન્ટનો પ્રયોગ કરો
દિવસમાં 2 વખત ન્હાવ અને કોટન કપડા પહેરો
કેફીનની જગ્યાએ ગ્રીન ટી કે હર્બલ ટીનું સેવન કરો
દિવસમાં 2થી 3 લીટર પાણી પીઓ

આ પણ વાંચો-  Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે