Gujarat/ સાબરકાંઠામાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ,,ત્રણ આયોજકો સામે નોંધાઈ ફરિયાદ, ઈડરના માથાસુરમાં યોજાયા હતા લગ્ન, મંજૂરી વગર યોજાયો હતો કાર્યક્રમ કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો ભંગ, વગર મંજૂરીએ કાર્યક્મ યોજતા પોલીસ ત્રાટકી હતી

Breaking News