Surat/
સુરત માસ્ક ના પહેરનારા વ્યક્તિ સામે કડક કાર્યવાહી, મનપા દ્વારા 218 વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો, 1 હજાર રૂપિયા લેખે 2.18 લાખનો દંડ વસુલાયો, સુરતના દરેક ઝોનમાં કરાઈ કાર્યવાહી
