Not Set/
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સૌરાષ્ટ્રમાં, CM રાજકોટ અને મોરબીની લેશે મુલાકાત, કોરોનાના વધતા કેસને લઈ કરશે મુલાકાત, મોરબીમાં પણ કોરોનાની છે સ્ફોટક સ્થિતિ, મોરબીમાં અધિકારીઓ સાથે કરશે બેઠક, મોરબી બાદ CM લેશે રાજકોટની મુલાકાત, રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિની કરશે સમીક્ષા
