Cricket/ આજથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ, જુુઓ અત્યાર સુધીનાં IPL નાં તમામ સીઝનનાં રેકોર્ડ્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન આજથી એટલે કે 9 એપ્રિલ 2021 થી શરૂ થઈ રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ 8 ટીમો મેદાનમાં છે.

Top Stories Sports

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન આજથી એટલે કે 9 એપ્રિલ 2021 થી શરૂ થઈ રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ 8 ટીમો મેદાનમાં છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં, દરેક વખતે નવા રેકોર્ડ્સ બનતા જોવા મળે છે. આ વખતે પણ ક્રિકેટ ચાહકો આતુરતાથી આ ક્રિકેટ મહાકુંભની રાહ જોઇ રહ્યા છે.

આ વખતે આઈપીએલ 2021 ની સીઝન 9 એપ્રિલથી 30 મે દરમિયાન યોજાશે. લીગનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે અને અમદાવાદ, બેંગલુરું, ચેન્નાઈ, દિલ્હી, મુંબઇ અને કોલકાતામાં યોજાશે. આઈપીએલની પહેલી મેચ આજે ચેન્નાઇમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.

IPL 2021 / રોહિત અને વિરાટ પ્રથમ મેચમાં જ તોડી શકે છે આ રેકોર્ડ, ઉદ્ઘાટન મેચમાં જોવા મળશે રસાકસી

આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન: 

  1. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 5878
  2. સુરેશ રૈના (ચેન્નાઈ સુપરકિંગ્સ) 5368
  3. ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 5254
  4. રોહિત શર્મા (મુંબઇ ઇન્ડિયન્સ) 5230
  5. શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) 5197

આઇપીએલમાં સૌથી વધુ સદીઓ: 

  1. ક્રિસ ગેલ (પંજાબ કિંગ્સ) 6
  2. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 5
  3. ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 4
  4. શેન વોટસન (ચેન્નાઈ સુપરકિંગ્સ) 4
  5. એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 3

આઈપીએલમાં સૌથી વધુ અડધીસદી: 

  1. ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 48
  2. શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) 41
  3. રોહિત શર્મા (મુંબઇ ઇન્ડિયન્સ) 39
  4. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 39
  5. સુરેશ રૈના (ચેન્નાઈ સુપરકિંગ્સ) 38

આઈપીએલમાં સૌથી વધુ સિક્સર: 

  1. ક્રિસ ગેલ (પંજાબ કિંગ્સ) 349
  2. એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 235
  3. એમએસ ધોની (ચેન્નાઈ સુપર કિંગ્સ) 216
  4. રોહિત શર્મા (મુંબઇ ઇન્ડિયન્સ) 213
  5. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 201

IPL પર સંકટનાં વાદળ / કોહલીને લાગ્યો વિરાટ ઝટકો, ટીમનો આ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ

આઈપીએલમાં સૌથી વધુ ચોક્કા: 

  1. શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) 591
  2. ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 510
  3. વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 503
  4. સુરેશ રૈના (ચેન્નાઈ સુપર કિંગ્સ) 493
  5. ગૌતમ ગંભીર (કોલકાતા નાઈટ રાઇડર્સ) 491

શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ: 

  1. આન્દ્રે રસેલ (કોલકાતા નાઈટ રાઇડર્સ) 33
  2. નિકોલસ પૂરણ (પંજાબ કિંગ્સ) 39
  3. સુનીલ નારાયણ (કોલકાતા નાઈટ રાઇડર્સ) 27
  4. હાર્દિક પંડ્યા (મુંબઇ ઇન્ડિયન્સ) 26
  5. મોઇન અલી (ચેન્નાઈ સુપર કિંગ્સ) 46

આઈપીએલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર: 

  1. ક્રિસ ગેઇલ (પંજાબ કિંગ્સ) 175 (66 બોલ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પુણે વોરિયર્સ ઇન્ડિયા વિરુદ્ધ
  2. બ્રેન્ડન મૈકુલમ (કોલકાતા નાઈટ રાઇડર્સ) 158 (73 બોલ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ
  3. એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 133 (59 બોલ) મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ
  4. કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) 132 (69 બોલ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ
  5. એબી ડી વિલિયર્સ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 129 (52 બોલ) ગુજરાત લાયન્સ વિરુદ્ધ

આઈપીએલ બોલિંગ રેકોર્ડ:

આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર: 

  1. લસિથ મલિંગા (મુંબઇ ઇન્ડિયન્સ) 170
  2. અમિત મિશ્રા (દિલ્હી કેપિટલ્સ) 160
  3. પિયુષ ચાવલા (મુંબઇ ઇન્ડિયન્સ) 156
  4. ડ્વેન બ્રાવો (ચેન્નાઈ સુપરકિંગ્સ) 153
  5. હરભજન સિંહ (કોલકાતા નાઈટ રાઇડર્સ) 150

Cricket / વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ IPL ની 1 મેચની કમાણી જાણી ચોંકી જશો તમે

મેચમાં શ્રેષ્ઠ બોલિંગ: 

  1. અલઝારી જોસેફ (મુંબઇ ઇન્ડિયન્સ) સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 12 રન આપી 6 વિકેટ ઝડપી હતી
  2. સોહેલ તનવીર (રાજસ્થાન રોયલ્સ) ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 14 રન આપીને છ વિકેટ
  3. એડમ જામ્પા (રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ) સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 19 રન પર 6 વિકેટ
  4. અનિલ કુંબલે (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) પાંચ રન આપીને પાંચ વિકેટ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ

આઇપીએલમાં શ્રેષ્ઠ ઈકોનોમી રેટ: 

  1. રાશિદ ખાન (સનરાઇઝર્સ હૈદરાબાદ) 24
  2. અનિલ કુંબલે (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 57
  3. ગ્લેન મGકગ્રાથ (દિલ્હી ડેરડેવિલ્સ / ડેક્કન ચાર્જર્સ) 61
  4. મુથિયા મુરલીધરન (ચેન્નાઈ સુપરકિંગ્સ) 67
  5. રોલોફ વાન ડર મર્વ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) 74

આઈપીએલમાં શ્રેષ્ઠ બોલિંગ એવરેજ: 

  1. કાગિસો રબાડા (દિલ્હી કેપિટલ્સ) 09
  2. ડગ બોલિંગર (ચેન્નાઈ સુપરકિંગ્સ) 72
  3. દિમિત્રી મસ્કરેન્હાસ (કિંગ્સ ઇલેવન પંજાબ) 73
  4. ફરવેજ મહારૂફ (દિલ્હી ડેરડેવિલ્સ) 25
  5. લસિથ મલિંગા (મુંબઇ ઇન્ડિયન્સ) 80

આઈપીએલમાં સૈથી વધુ ડોટ બોલ: 

  1. હરભજન સિંહ (ચેન્નાઈ સુપરકિંગ્સ) 1249
  2. રવિચંદ્રન અશ્વિન (દિલ્હી કેપિટલ્સ) 1170
  3. ભુવનેશ્વર કુમાર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 1164
  4. લસિથ મલિંગા (મુંબઇ ઇન્ડિયન્સ) 1155
  5. પિયુષ ચાવલા (મુંબઇ ઇન્ડિયન્સ) 1148

આઈપીએલ ટીમોની યાદી-

ભારતીય પ્રીમિયર લીગ ટીમો- ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, મુંબઇ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ