Gujarat/
જામનગર ફલ્લા ગામમાં 12 એપ્રિલથી સ્વૈચ્છિક લોકડાઉન,એક સપ્તાહ સુધી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય,વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રા.પં. દ્વારા લેવાયો નિર્ણય,મેડિકલ,આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો રખાશે બંધ
