Gujarat/
રાજકોટ પાસે કંપનીના બોઇલર ભઠ્ઠી ફાટી,પીપરડી ગામે દેવ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલર ફાટ્યું,કુવાડવા વાંકાનેર વચ્ચે આવેલ છે પીપરડી ગામ,ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે,સમગ્ર ઘટનામાં એકનું મોત, 5 ઇજાગ્રસ્ત,રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા ઇજાગ્રસ્તોને
