Gujarat/
સુરત કોરોનાના ભરડામાં મનપા કમિશ્નરનો પરિવાર સપડાયો, કમિશ્નરના પત્ની અને પરિવારના અન્ય સભ્યો થયા કોરોના સંક્રમિત, બંચ્છાનિધિ પાનીના સાસુ-સસરાનો પણ થયા સંક્રમિત, હાલ તમામને હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ
