Gujarat/ જામનગરમાં વધ્યું સંક્રમણનું જોખમ, જામનગરમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ, ગઈકાલે જિલ્લામાં 296 પોઝિટિવ દર્દી નોંધાયા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓથી ભરાઈ ચુક્યા હતા બેડ નવા બેડ વધારવા સહિતની તંત્ર ની કામગીરી, એક જ રાત્રીમાં 20 દર્દીઓના કોરોનાથી મોત: સૂત્રો, કોરોનાથી મોતનો આંકડો વધતાં સ્મશાનમાં વેઇટિંગ શરૂ દિન પ્રતિ દિન જામનગરમાં સ્થિતિ વણસી રહી છે

Breaking News