Health Tips/ ગરમીમાં દૂધીનો રસ છે ‘અમૃત’ સમાન, જાણો ફાયદા

ચાલો આવો જાણીએ નિયમિત દૂધીનો રસ પીવાથી મળતા ફાયદા વિશે.

Health & Fitness Lifestyle

ગરમીમાં દૂધીના રસનું સેવન કરવું એ ‘અમૃત’ સમાન ગણાય છે. આપે વજન ઘટાડવા માટે દૂધીનો રસ પીવો જોઈએ એવું તો ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે દૂધીમાં કયા કયા પોષક તત્વો સમાયેલા છે? તો ચાલો આવો જાણીએ નિયમિત દૂધીનો રસ પીવાથી મળતા ફાયદા વિશે…

દૂધીનો રસ પીવાથી મળતા ફાયદા:

– દૂધીની તાસીર ઠંડી હોવાથી ગરમીમાં ફાયદો આપે છે.
– હીમોગ્લોબિન અને ફાઈબરથી ભરપૂર હોય છે.
– ગરમીમાં ખાલી પેટ દૂધીનો જ્યૂસ પીવાથી પેટને ઠંડક મળે છે.
– તેમાં આદુનો રસ ઉમેરી પીવાથી માથાનો દુખાવો અને અપચો દૂર થાય છે.
– દૂધીમાં પોટેશિયમ હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.
– ખાલી પેટ પીવાથી કબજિયાત અને ગૅસથી રાહત મળે છે.
– રિપૉર્ટ અનુસાર દૂધીનું શાક વજન ઘટાડે છે.
– રોજ 2 વખત 1 અઠવાડિયું દૂધીનો રસ પીવાથી 2-3 કિલો વજન ઘટાડી શકે છે.
– શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.
Bottle Gourd Amla Juice | Possible - Possible

આ લેખમાં અપાયેલ માહિતી સામાન્ય જાણકારીને આધારિત છે. તેનો અમલ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લો. મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરી રહ્યું.

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  ડાયાબિટીસથી દૂર રાખે છે ફિલટર કૉફી, આ રીતે કરો તેનો ઉપયોગ

આ પણ વાંચો-  Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે