કેમિકલ હેર કલર નહિ પરંતુ ઘરે બનાવેલો નેચરલ હેર કલરનો ઉપયોગ કરીને તમારા વાળને સુંદર બનાવો.
જયારે તમારી લાઈફમાં કઈ પણ બદલાવ ના થઇ રહ્યો હોય તો તેમે તમારા વાળને કલર કરો
જેનાથી તમારા વાળની સાથે સાથે પર્સનાલિટીને પણ મળશે નવો જ લુક
બજારમાં મળતા હેર કલરથી તમારા વાળને નુકશાન થઇ શકે છે.
ત્યાર આવામાં ઘરેજ તૈયાર કરો પ્રાકૃતિક વસ્તુથી બાનેલો નેચરલ હેર કલર નો ઉપયોગ કરો

ચુકંદર-ગાજરથી થશે લાલ વાળ
રેડ કલર કરવા માટે ચુકંદર-ગાજરની પેસ્ટ તૈયાર કરીને 30 મિનીટ સુધી વાળમાં લગાવી રાખો

કોફીથી બ્રાઉન થશે કલર
1 ચમચી કોફીને 20 મિનીટ સુધી ગરમ ત્યારબાદ તેની ગાળી લો અને ઠંડું થાય એટલે લીલા વાળમાં લગાવી લો.

કેસરથી થશે ઓરેજ કલર
2 કપ પાણીમાં 1ચમચી કેસરને 20 મિનીટ સુધી ગરમ કરો ત્યારબાદ તે પાણીને ઠંડું કરીને વાળમાં લગાવો.

અખરોટથી થશે ડાર્ક બ્રાઉન કલર
અખરોટની છાલના ટુકડા કરીને પાણીમાં ઉકાળો ત્યારબાદ ઠંડું કરીને વાળની જળમૂળ સાથે આખા વાળમાં લગાવો

