Gujarat/
ગાંધીનગર મહુડી મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, ધર્મશાળા, ભોજનશાળા પણ રહેશે બંધ, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
