દેવગઢબારીયા: ગરબા ગાતા સમયે જ આધેડનું મોત. ઇંટોના વેપારી ગરબા રમતા-રમતા ઢળી પડયા. મોતનો લાઇવ વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ
Tragic death/
રમેશ વણઝારા નામના વેપારીનું લગ્ન પ્રસંગમાં ગરબા ગાતા મોત
ગરબા ગાતા સમયે જ આધેડનું મોત. ઇંટોના વેપારી ગરબા રમતા-રમતા ઢળી પડયા. મોતનો લાઇવ વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ
