રક્તતુલા/ જામનગરમાં યોજાયો રક્ત તુલાનો કાર્યક્રમ હકુભા જાડેજા અને રિવાબા જાડેજાની કરાઇ રક્તતુલા મોટી સંખ્યામાં લોકો ભવ્ય લોક ડાયરામાં ઉમટ્યા મહારાણા પ્રતાપની જન્મજ્યંતિ નિમિતે કરાયું આયોજન વિશાળ શોભાયાત્રા સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો ડાયરો ચલણી નોટોના વરસાદમાં ફેરવાઈ ગયો

Breaking News