Gujarat/
ગાંધીનગર રાજ્ય સરકારે શરૂ કર્યો ઓક્સિજન કંટ્રોલ રૂમ, રાજ્યમાં ઓક્સિજનની અછત નિવારવા માટે કંટ્રોલ રૂમ શરૂ, હોસ્પિટલ અને ઉત્પાદકો વચ્ચે સંકલન જાળવી શકાશે, જરૂરિયાત મુજબ જિલ્લાને ઓક્સિજનની ફાળવણી કરાશે
