Gujarat/
રાજ્યમાં ઓક્સિજન પ્લાન્ટ પર સરકારનું સીધું મોનિટરીંગ, CM રૂપાણીએ મોનિટરિંગના આપ્યા આદેશ, દરેક ઓક્સિજન પ્લાન્ટ પર સરકારી અધિકારીની નિમણુંક કરાઈ, ઓક્સિજન સપ્લાય પર સરકારની સીધી નજર, ઓક્સિજન સપ્લાય વાહન પર પોલીસ રાખશે મોનીટરીંગ, ઓક્સિજન પ્લાન્ટથી હોસ્પિટલ સુધી મોનીટરીંગ રાખશે, હાલ રાજ્યમાં 800 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ, કોરોનાને લીધે ઓક્સિજનનો વપરાશ વધ્યો, અન્ય રાજ્ય ઓક્સિજન જથ્થોની કરી રહ્યા છે માગ, અન્ય રાજ્યને ઓક્સિજન જથ્થો ન આપવા મુખ્યમંત્રીની સૂચના
