Gujarat/ જેતપુર માર્કેટયાર્ડ 17 એપ્રિલથી 9 દિવસ બંધ , માર્કેટયાર્ડના વેપારીઓ એસોએશિન દ્વારા નિર્ણય , 17 થી 25 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય ખેડૂતોને જણસી નહીં લાવવા કરાયો અનુરોધ

Breaking News