Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ માર્કેટમાં આવી ગયું છે પુસ્તક જેવું જ વાઈફાઈ સ્પીકર જે ડિજે જેવો જ અનુભવ કરાવી શકે છે

બેંગ એન્ડ ઓલફેન્સે પોતાના લેટેસ્ટ wifi સ્પીકર Beosound Emergeને લોન્ચ કર્યું છે. આ સ્પીકરની આકર્ષક વાત એ છે કે, તે એકદમ પુસ્તક જેવું જ દેખાય છે. એટલે જો આ સ્પીકર પુસ્તકની વચ્ચે પડ્યું હોય તો તેને શોધવું મુશ્કેલ બની જાય. કંપનીનો દાવો છે કે આ કોમ્પેક્ટ સ્પીકરને બુક કેબિનેટ આપવામાં આવ્યું છે. અને તેમાં ફુલ […]

April 18, 2021April 18, 2021Hemangi jani
Tech & Auto

બેંગ એન્ડ ઓલફેન્સે પોતાના લેટેસ્ટ wifi સ્પીકર Beosound Emergeને લોન્ચ કર્યું છે. આ સ્પીકરની આકર્ષક વાત એ છે કે, તે એકદમ પુસ્તક જેવું જ દેખાય છે. એટલે જો આ સ્પીકર પુસ્તકની વચ્ચે પડ્યું હોય તો તેને શોધવું મુશ્કેલ બની જાય.

કંપનીનો દાવો છે કે આ કોમ્પેક્ટ સ્પીકરને બુક કેબિનેટ આપવામાં આવ્યું છે. અને તેમાં ફુલ રેન્જ અલ્ટ્રા વાઈડ્ડ સાઉન્ડ મળશે. કંપનીએ બે કલરમાં આ સ્પીકર લોન્ચ કર્યું છે. અને તેમાં બિલ્ટ ઈન  Chromecast ઉપરાંત AirPlay 2 અને Spotify જેવી સ્ટ્રીમિંગ સર્વિસિસનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

જેમાં સ્ટીરિયો સાઉન્ડ માટે તેને બીજા Beosound Emerge સાઉન્ડ પણ જોડી શકાય છે. જેની કિંમત અંદાજિત 59700 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પીકરને ગૂગલ આસિસ્ટન્ટ સાથે અથવા ગૂગલ આસિસ્ટન્ટ વગર ખરીદી શકાય છે. હાલમાં તે યુરોપિયન બજારમાં ઉપલબ્ધ છે અને ઓક્ટોબરથી વિશ્વભરમાં ઉપલબ્ધ થશે. ભારતીયોએ આ સ્પીકરને ખરીદવા માટે થોડી રાહ જોવી પડશે.

 

 

Post navigation

રોજિંદા 2 થી 5 વખત વરાળ એ જ ફેફસાનું સેનિટાટઈઝર, જાણો યોગ્ય પદ્ધતિ
મધ્યપ્રદેશમાં ઓક્સિજનના અભાવથી 6 દર્દીના મોત

More Posts

airtel/ એરટેલના 37 કરોડ યુઝર્સનો આનંદ, કંપનીએ પહેલીવાર મફત Netflix પ્લાન લોન્ચ કર્યો

November 27, 2023Mansi Panara

Not Set/ રિલાયન્સ દ્વારા લોન્ચ કરાયો JIO 2 ફોન, જાણો, શું આ જિયોના  લેટેસ્ટ વર્જનના ફિચર્સ  

July 5, 2018July 5, 2018Maya Sindhav

Alert!/ 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જુઓ સંપૂર્ણ લીસ્ટ

October 26, 2021Hemangi jani
હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

Technology/ હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

September 3, 2021padma prajay

Not Set/ હ્યુન્ડાઇ i20 ઍક્ટિવ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 6.99 લાખ રૂપિયા

May 5, 2018parth amin

Not Set/ પેટીએમ મની લોન્ચ : 100 રૂપિયાથી કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

September 5, 2018September 4, 2018Jay Mehta
Cyber ​​attack Major Crisis in America

Tech News/ અમેરિકામાં સાયબર હુમલાનો અણધારો આંચકો; સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સહિત 15 કરોડ નાગરિકોની વિગતો ડાર્ક વેબ પર લીક

September 4, 2026Abhay Jam

Not Set/ હાર્મન કાર્ડનએ ભારતમાં લોન્ચ કર્યા નવા સ્પીકર્સ, હેડફોન્સ અને હોમ થિયેટર

October 26, 2017October 26, 2017mantavya
Instagram

Instagram Latest Feature/ ટીનેજર્સ માટે Instagram માં નવું અપડેટ, લેટ નાઈટ એપ યુઝ કરી તો..

January 19, 2024khusbu pandya

National News/ માનસિક સ્વાસ્થ્ય પર જોખમ!! મોબાઇલના સકંજામાં ફસાયેલા 73% લોકો દરરોજ 7 કલાક સ્ક્રીન પર વિતાવે છે!

November 21, 2025Sangita Purohit Jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy