Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ માર્કેટમાં આવી ગયું છે પુસ્તક જેવું જ વાઈફાઈ સ્પીકર જે ડિજે જેવો જ અનુભવ કરાવી શકે છે

બેંગ એન્ડ ઓલફેન્સે પોતાના લેટેસ્ટ wifi સ્પીકર Beosound Emergeને લોન્ચ કર્યું છે. આ સ્પીકરની આકર્ષક વાત એ છે કે, તે એકદમ પુસ્તક જેવું જ દેખાય છે. એટલે જો આ સ્પીકર પુસ્તકની વચ્ચે પડ્યું હોય તો તેને શોધવું મુશ્કેલ બની જાય. કંપનીનો દાવો છે કે આ કોમ્પેક્ટ સ્પીકરને બુક કેબિનેટ આપવામાં આવ્યું છે. અને તેમાં ફુલ […]

April 18, 2021April 18, 2021Hemangi jani
Tech & Auto

બેંગ એન્ડ ઓલફેન્સે પોતાના લેટેસ્ટ wifi સ્પીકર Beosound Emergeને લોન્ચ કર્યું છે. આ સ્પીકરની આકર્ષક વાત એ છે કે, તે એકદમ પુસ્તક જેવું જ દેખાય છે. એટલે જો આ સ્પીકર પુસ્તકની વચ્ચે પડ્યું હોય તો તેને શોધવું મુશ્કેલ બની જાય.

કંપનીનો દાવો છે કે આ કોમ્પેક્ટ સ્પીકરને બુક કેબિનેટ આપવામાં આવ્યું છે. અને તેમાં ફુલ રેન્જ અલ્ટ્રા વાઈડ્ડ સાઉન્ડ મળશે. કંપનીએ બે કલરમાં આ સ્પીકર લોન્ચ કર્યું છે. અને તેમાં બિલ્ટ ઈન  Chromecast ઉપરાંત AirPlay 2 અને Spotify જેવી સ્ટ્રીમિંગ સર્વિસિસનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

જેમાં સ્ટીરિયો સાઉન્ડ માટે તેને બીજા Beosound Emerge સાઉન્ડ પણ જોડી શકાય છે. જેની કિંમત અંદાજિત 59700 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પીકરને ગૂગલ આસિસ્ટન્ટ સાથે અથવા ગૂગલ આસિસ્ટન્ટ વગર ખરીદી શકાય છે. હાલમાં તે યુરોપિયન બજારમાં ઉપલબ્ધ છે અને ઓક્ટોબરથી વિશ્વભરમાં ઉપલબ્ધ થશે. ભારતીયોએ આ સ્પીકરને ખરીદવા માટે થોડી રાહ જોવી પડશે.

 

 

Post navigation

રોજિંદા 2 થી 5 વખત વરાળ એ જ ફેફસાનું સેનિટાટઈઝર, જાણો યોગ્ય પદ્ધતિ
મધ્યપ્રદેશમાં ઓક્સિજનના અભાવથી 6 દર્દીના મોત

More Posts

Not Set/ હીરો મોટોર્કોર્પ ની બાઈક Xtreme200R ની કિમત નો ખુલાસો, 200cc સેગમેન્ટ માં સસ્તી બાઈક

July 8, 2018July 9, 2018mantavya

Technology/ અહીં સેલમાં આ બે સ્માર્ટફોન મળી રહ્યા છે 6,999 રુપિયામાં, ખરીદી પર મળશે ડિસ્કાઉન્ટ

January 27, 2021January 27, 2021Bhumika patel

Not Set/ એરટેલને પછાડી જીઓ દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની બની

April 26, 2019April 25, 2019sanket mehta
India

Tech News/ કાચા તેલની આયાત ઘટાડવા ભારતનો મોટો નિર્ણય, E85 ફ્યુઅલથી ચાલશે ગાડીઓ

April 28, 2026April 28, 2026Kavita Solanki

Technology/ ડિજિટલ ડેટાની સુરક્ષા માટે સરકાર ભરી શકે આ મોટું પગલું

August 20, 2022padma prajay

Not Set/ 25 ઓગસ્ટે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે OPPO A53, 90Hz છે ડિસ્પ્લે

August 22, 2020jinal patel
WhatsApp New features for users

Tech News/ WhatsApp વપરાશકર્તાઓ માટે ખુશખબર, સ્કેમ અને હેકિંગ રોકવા કંપનીએ રજૂ કર્યા દમદાર સિક્યુરિટી ફીચર્સ: હવે ઉમેરી શકાશે મલ્ટીપલ Passkeys

August 27, 2026Abhay Jam
Google Searched News Events

Tech News/ ભારતમાં Google દ્વારા સર્ચ કરાયેલ ટોચની 10 સમાચાર ઇવેન્ટ્સ

December 28, 2022Rahul Rathod

Not Set/ આજથી વિન્ટર ઓલિમ્પિક્સ શરૂ, ગૂગલે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે

February 4, 2022Hemangi jani
UPI

UPI Payment Rule/ 1 જાન્યુઆરીથી UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ નહીં કરી શકો! તરત જ કરો આ જરૂરી કામ 

December 18, 2023December 18, 2023khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy