India/
કોરોનાકાળમાં નહીં ઉજવાય રામનવમી, મોટાભાગનાં રામમંદિરોમાં નહીં થાય ઉજવણી, કોરોના સંક્રમણ અટકાવવા સ્થાનિક તંત્રનો નિર્ણય, અયોધ્યાનું રામમંદિર પણ ભકતો માટે બંધ, ઘરેથી જ રામભકતોને પુજા કરવા કરાઇ અપીલ
