Gujarat/
એસટી નિગમના 42 કર્મચારીઓ પોઝિટિવ , વોલ્વો બસના 10 કંડક્ટરનો રિપોર્ટ પોઝિટિવ, અમદાવાદ વિભાગના 20 કર્મચારીઓને કોરોના, એક વર્ષમાં 600થી વધુ કર્મચારીઓ થયા સંક્રમિત, ગુજરાત એસટી નિગમે કોરોનાથી 13 કર્મીને ગુમાવ્યા
