Gujarat/
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનો જન્મ દિવસ ઉજવાયો, નવી સિવિલ કોવિડ 19 વોર્ડમાં બર્થડે ઉજવાયો, સ્ટાફ દ્વારા કેક કાપી બર્થડે સેલિબ્રેશન કરાયુ, ગંભીર દર્દીઓને કોરોના સામે લડવાનો ઉત્સાહ આપવાનો પ્રયાસ, દવાની સાથે હિંમત આપવાનું કામ કરે છે કોરોના વોરિયર્સ
