Gujarat/
સાબરકાંઠા અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસની રેડ, સ્વેચ્છિક લોકડાઉનનો ભંગ થતાં પોલીસ તપાસ, વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ, ડીજે સહિતનો માલસામાન પોલીસે જપ્ત કર્યો, પોલીસે 17 લોકો વિરૂધ્ધ નોંધી ફરિયાદ, વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા ફરિયાદ
