Gujarat/ મુંબઇ હોસ્પિટલમાં આગની ઘટનામાં વધ્યો મૃત્યુઆંક, વિરાર સ્થિત કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના, ઘટનામાં 13 લોકોનાં આગથી કરૂણ મોત, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન, 10થી વધુ ફાયરની ટીમ દ્વારા કરાઇ બચાવ કામગીરી April 23, 2021parth amin Breaking News