Gujarat/
અમદાવાદના તમામ કાપડ બજાર 3 દિવસ બંધ, આજે સાંજથી શહેરમાં કાપડ બજારો રહેશે બંધ, કોરોનના વધતા સંક્રમણને પગલે વેપારીઓનો નિર્ણય , મસ્કતી કાપડ મહાજન માર્કેટ દ્વારા લેવાયો નિર્ણય
