Gujarat/
સુરતમાં ખાનગી હોસ્પિ.ના 80 ટકા બેડ ફુલ, શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ, મનપા દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે કરાયા છે MOU, એમઓયુ કરાયેલી હોસ્પિટલોમાં 80% બેડ ફૂલ, 4628 બેડ માટે કરાયા છે એમઓયુ, 4628માંથી માત્ર 923 બેડ જ ખાલી, સિવિલ અને સ્મિમેરમાં 677બેડ ખાલી, સિવિલમાં 1518માંથી 324 બેડ ખાલી, સ્મીમેરમાં 941માંથી 353 બેડ ખાલી
