India/
દેશમાં કોરોના મોરચે મોટા ગુડ ન્યૂઝ, 24 કલાકમાં 2.48 લાખ કોરોના મુક્ત, અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી આંક, દેશમાં 24 કલાકમાં 3.19 લાખથી વધુ કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 48,700 નવા કેસ, મહારાષ્ટ્રમાં રિકવરીમાં ઉછાળોઃ 71,736
