Gujarat/
અમરેલી બાબરા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની વરણી,ચેરમેન તરીકે લક્ષ્મણ રાઠોડની કરાઇ વરણી,વાઇસ ચેરમેન તરીકે બિપિન રાદડિયાની વરણી,પ્રથમ ટર્મમાં સર્વસંમતિથી કરવામાં આવી વરણી
