Gujarat/
પાટણના રાધનપુરમાં 6 દિવસનું લોકડાઉન, લોક ડાઉનને લઈને રાધનપુરમાં બજારો બંધ, માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાન ખુલ્લી, રાધનપુરમાં રાત્રે કરફ્યુ અને દિવસે બંધ , કોરોના સંક્રમણ સતત વધતાં લેવાયો નિર્ણય
