Ahmedabad/
અમદાવાદ GMDC ધન્વંતરી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી, દાખલ કરાયેલા દર્દીઓ પર ધ્યાન નથી અપાતું, હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનોની ફરિયાદ, DRDO સંચાલિત ધન્વંતરી હોસ્પિટલ બહાર જનતામાં રોષ, બેદરકારીના પગલે જનતામાં ફેલાયો આક્રોશ
