Banaskantha/
બનાસકાંઠાના સાંસદના પુત્રવધૂનું અકાળે અવસાન, સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર મહેશ પટેલની પત્ની, હૃદયરોગના હુમલાથી સીતાબેન પટેલનું થયું અવસાન, પુત્રવધુનું અકાળે અવસાનથી પરિવારમાં શોકનો માહોલ
