Gujarat/
રાજસ્થાન આજથી 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન , રાજસ્થાન-ગુજરાતની બોર્ડર કરાઈ સીલ , RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તો મળે છે પ્રવેશ , રતનપુર બોર્ડર પર પોલીસ અને આરોગ્યની ટીમોની તપાસ , 10 મે થી 24 મે સુધી કડક લોકડાઉનનું કરાશે પાલન , ગુજરાત-રાજસ્થાનની એસટી બસોનો પ્રવેશ પ્રતિબંધ , આવશ્યક માલવાહક વાહનોને મળી રહ્યો છે પ્રવેશ , RTPCR રિપોર્ટ ન હોય તો પરત મોકલાઈ રહ્યા છે
