Gujarat/ ગીરસોમનાથમાં તૌકતે ચક્રવાતનું તોળાતું સંકટ, વેરાવળ બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું, સોમનાથના દરિયામાં ઉંચે ઉઠ્યા તોફાની મોજા, વહીવટી તંત્ર તમામ પ્રકારે પહોંચી વળવા સજ્જ, વેરાવળથી માત્ર 480 કિમી દૂર છે તૌકતે વાવાઝોડું, આગામી 24 કલાકમાં વાવાઝોડાની તીવ્રતા વધશે, હાલ 135થી 150 કિમી પ્રતિકલાકની ઝડપે પવનની ગતિ

Breaking News