Gujarat/
અમદાવાદમાં એલજી હોસ્પિટલમાંથી મળશે ઇંજેકશન, મ્યુકર.ના ઇંજેક્શન માટે આરોગ્ય વિભાગનો નિર્ણય, ગુરૂવારે એસવીપી હોસ્પિ.માંથી મળવાની કરી હતી જાહેરાત, એસવીપી હોસ્પિટલમાંથી નહીં મળે ઇંજેક્શન, સરકારી હોસ્પિટલમાં ઇંજેક્શન આપવા વિભાગ કટિબદ્ધ
