Gujarat/
GTUની તમામ ઓનલાઇન પરીક્ષા મોકૂફ , મે માસમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ , વાવાઝોડાને કારણે વીજપુરવઠો ખોરવાતા નિર્ણય , પરીક્ષાની નવી તારીખો આગામી દિવસમાં થશે જાહેર
