Gujarat/
મ્યુકોરમાઇકોસિસ સામે લડવા ગુજ.સરકાર સજ્જ, મ્યુકોરમાઇકોસિસનો ઇન્જે.નો જથ્થો ગુજરાત આવ્યો, મુખ્યમંત્રી રૂપાણીએ સત્તાવાર જાણકારી આપી, જનરલ હોસ્પિ,મ્યુનિ.કોર્પો.સંચાલિત હોસ્પિટલોને ફાળવાશે, મ્યુકોરમાઇકોસિસનાં 20,700 ઇન્જેકશન ફાળવાયા, એમ્ફોટેરિસીન-બી ઇન્જેકશન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે, આરોગ્ય વિભાગનાં દિશાનિર્દેશ મુજબ થશે ફાળવણી, કોરોનાની જેમ મ્યુકોર.સામે પણ ગુજરાત મેળવશે સફળતા, રાજ્ય સહિત સમગ્ર દેશમાં મ્યુકર.નાં કેસો વધ્યાં, ગુજરાતમાં દર્દીઓ માટે સરકારી હોસ્પિ.માં વોર્ડ શરૂ કરાયા
