Ahmedabad/
અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, શહેરમાં AMTS-BRTS સેવા ફરી શરૂ કરાશે, 28 મે થી બસ સેવા ફરી શરૂ કરવામાં આવશે, માસ્ક વગર મુસાફરને બસમાં પ્રવેશ નહીં મળે, 50 ટકા મુસાફરોની કેપેસીટી સાથે બસ શરૂ કરાશે
